દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ફરી એકવાર સમન્સ મોકલ્યું છે. આ વખતે 9માં સમન્સમાં તેમને 21 માર્ચે હાજર થવા કહેવાયું છે. હજુ તો ગઈ કાલે જ ઈડીના અત્યાર સુધીના સમન્સની અવગણના કરવા બદલ તેમને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે જામીન આપ્યા હતા ત્યાં ફરી એકવાર તેમને ઈડીનું પૂછપરછ માટે સમન્સ તેમની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.