કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા ખેડૂતોની પૂંજી હડપવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે પોતાના સૂટ-બૂટ વાળા મિત્રોના 8,75,000 કરોડનું દેવુ માફ કરનારી મોદી સરકાર અન્નદાતાઓની પૂંજી સાફ કરવામાં લાગી છે.