ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક હીટ પૂરવાર થઈ હતી.લોકોએ આ ફિલ્મને પસંદ કરી હતી.
હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પણ બાયોપિક બનવા જઈ રહી છે.ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે.નિર્માતા લવ રંજને કહ્યુ હતુ કે, સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.
સૌરવ ગાંગુલી ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન પૈકીના એક છે ત્યારે સૌરવનો રોલ કયો અભિનેતા કરશે તે જોવુ રસપ્રદ હશે.