પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ડ્રગ્સ કેસમાં NCBએ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. તેમના ઘરમાંથી 86.5 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો.