પંજાબના સીએમ તરીકે શપથ લીધા બાદ ભગવંત માને પોતાની પાર્ટીના ધારાસભ્યોને સલાહ આપતા કહ્યુ છે કે, સમય બહુ ભળવાન હોય છે માટે અહંકારમાં રહેતા નહીં.
તેમણે કહ્યુ હતુ કે, ભગતસિંહને એ વાતની ચિંતા નહોતી કે દેશ કેવી રીતે આઝાદ થશે પણ તેમને એ વાતની ચિંતા હતી કે, આઝાદ થયા બાદ દેશ કેવો રહેશે.આપણે રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દા પર કામ કરવાનુ છે .