Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે.  આ દરમિયાન અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, એસજી હાઈવે, જુહાપુરા, સરખેજ, એરપોર્ટ, પાલડી, આઈટી, ગોતા, સોલા, થલતેજ, ખોખરા, નવા નરોડા, અસારવા, વેજલપુર સહિતના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર મેઘ મહેર શરૂ થતા રસ્તા પર પાણી ભરાયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ