વરસાદી આફતથી વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં 40 કલાક બાદ સૌથી મોટી રાહત મળી રહી છે. હવે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. તો વડોદરા શહેરમાં બચાવ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. પણ શહેરીજનોને પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે. તો હવામાન વિભાગે હજુ ભારે વરસાદવી આગાહી પણ કરી છે.