Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આફ્રિકાના કેટલાક દેશો પુરતી સિમિત રહેતી મંકી પોકસ બીમારીનું સંક્રમણ સમગ્ર દુનિયામાં ફેલાતું જાય છે. આવી ભારત સહિત દુનિયાના 78 દેશોમાં 18000 કેસ નોંધાયા છે. મંકી પોકસના રોજ 1000 જેટલા કેસ વધી રહયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તકેદારીના ભાગરુપે  તેને મહામારી જાહેર કરી છે. સ્પેન, જર્મની અને યુકેમાં સૌથી વધુ 7000 જેટલા કેસ જોવા મળી રહયા છે. સ્પેનમાં મંકીપોકસ બીમારીથી 4 લોકોના મોત થયા છે જે આફ્રીકા બહાર કોઇ પણ દેશ કરતા સૌથી વધારે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ