રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાયેલા ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગ પર ચીન અને પાકિસ્તાન નજર રાખી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા બાદ ભારતની એક મોટી રણનીતિથી પાકિસ્તાન અને ચીન બન્ને અલગ થલગ પડી ગયા છે. ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગમાં અફઘાનિસ્તાનના સાત મહત્વના પાડોશી દેશોનું ભારત આવવું તે દર્શાવે છે કે ભારત અફઘાનિસ્તાન માટે અતી મહત્વનું છે.