અફઘાનિસ્તાનના લેગ સ્પીનર રાશિદ ખાને રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની T-20 ઈન્ટરનેશનલ મેચમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેણે પોતાની બીજી ઓવરના છેલ્લા બોલે અને ત્રીજી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં સળંગ વીકેટ લીધી હતી. આવી રીતે તે T-20માં સળંગ ચાર બોલમાં 4 વિકેટ લેનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે.
રાશિદ T-20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક મેળવનાર દુનિયાનો 7મો બોલર છે. તેના પહેલાં બ્રેટ લી, જેકબ આરમ, ટીમ સાઉથી, થિસારા પરેરા, લસિથ મલિંગા અને ફહીમ અશરફ પણ હેટ્રીક નોંધાવી ચૂક્યા છે. રાશિદ T-20 ઈન્ટરનેશનલમાં હેટ્રીક નોંધાવનારો પ્રથમ અફઘાનિ ખેલાડી બન્યો છે.