૧૫મી ઓગસ્ટે જ્યારે ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઇ રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ લોકોની આઝાદી છીનવી લીધી હતી અને દેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને વિદેશ જતા રહ્યા છે.