વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) ના વડાઓના એક વર્યુલ સંમલનનું આયોજન તયું હતું જેમાં ત્રાસવાદના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને લીલી ઝંડી આપી દીધી હતી અને બેઠકમાં ત્રાસવાદ સામેના જંગના મુદ્દે સર્નસંમતિ પણ સાધી શકાઇ હતી.
આ વર્ચ્યુલ સંમેલનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતું કે અમેરિકા અને તેના સહયોગી દેશોએ અચાનક અફઘાનિસ્તાન છોડી દીધું તેના કારણે જ હાલ ઘમી મોટી સમસ્યા ઉભી થઇ છે. યાદ રહે કે બ્રિક્સ દેશોસું આ સંમેલન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયું હતું.