અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને એક વર્ષ પુરુ થઈ ચુકયુ છે.
તાલિબાને સત્તા કબ્જે કરી ત્યારે મોટા ભાગના દેશોએ કાબુલ ખાતેની પોતાની એમ્બેસી બંધ કરી દીધી હતી અ્ને તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.
જોકે હવે એક વર્ષ બાદ ભારતીય એમ્બેસીમાં કામ શરુ થઈ ગયુ છે.અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યુ છે કે, ભારત સાથેના ડિપ્લોમેટિક સબંધો ફરી શરુ થઈ ગયા છે.તાલિબાને ભારતના દૂતાવાસ ફરી શરુ કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે અને સાથે સાથે આશ્વાસન આપ્યુ છે કે, એમ્બેસીને તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવશે.