તાલિબાનના કબજાવાળા અફઘાનિસ્તાનથી અમેરિકા 20 વર્ષ બાદ સંપૂર્ણપણે પરત જઈ ચૂક્યું છે. નિયત સમય મર્યાદા પહેલા અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિક C-17 પ્લેનથી પોતાના વતન પરત ફર્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને (Joe Biden) જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાની 20 વર્ષથી ચાલી રહેલી સૈન્ય હાજરી ખતમ થઈ ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડને આ ઘોષણા અમેરિકાના તમામ સૈનિકો પરત નીકળવાના થોડાક કલાકો બાદ કરી. તેમણે જણાવ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી ખતમ થઈ ગઈ છે.