અફઘાનિસ્તાનમાં તાલિબાનના સંપૂર્ણ કબ્જા બાદથી આની અસર ભારતીય રાજનીતિથી લઈને વેપાર પર પડી રહી છે. આ સંકટની વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે સોમવારે ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમને ધ્યાનમાં રાખતા, પીએમ મોદીએ વિદેશ મંત્રાલયને તમામ રાજકીય દળના નેતાઓને સંક્ષિપ્ત જાણકારી આપવાનો આદેશ આપ્યો છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે.