Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફઘાનિસ્તાનમાં તાલિબાન એ કબજો કરી લીધો છે. તાલિબાન ના ડરથી લોકો કોઈ પણ ભોગે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો ખુલ્લો છે- કાબુલ એરપોર્ટ. એવામાં કાબુલ એરપોર્ટ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ ગઈ છે. આ દરમિયાન TOLO Newsના હવાલાથી માહિતી મળી રહી છે કે તાલિબાની ફાઇટરો એ એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ કર્યું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે. જોકે, તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ નથી કરી. હાલ એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ