Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અફધાનિસ્તારની રાજધાની કાબુલમાં શનિવારે એક પછી એક બૉમ્બ બ્લાસ્ટ થયા છે. જેણે આખા શહેરને હચમચાવી મૂક્યું છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં થયા છે. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બૉમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોની મોત થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી મુજબ અફઘાનિસ્તાનના કાબુલમાં 14 જેટલા રોકેટ લૉન્ચ છોડવામાં આવ્યા છે. જેના કારણે 5 લોકોનાં મોત થયા છે અને 21થી વધારે ઘાયલ થયા. એક પછી એક બ્લાસ્ટ થતા આ આંકડાની સંખ્યા વધશે તેમ લાગી રહ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ