લખનઉના ઇકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 નવેમ્બરથી વન-ડે શ્રેણીની શરુઆત થઈ છે. આ મેચ જોવા માટે 8 ફૂટ 3 ઇંચ લાંબો અફઘાનિસ્તાનનો પ્રશંસક જેનું નામ શેરખાન બતાવાઈ રહ્યું છે જે લખનઉ મેચ જોવા પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેને હોટલમાં એક રુમ લેવા માટે ઘણા ધક્કા ખાવા પડ્યા છે. કારણ કે તેની વધુ લંબાઈ હોવાથી હોટલવાળા તેને રૂમ નહોતા આપી રહ્યા જોકે અંતમાં પોલીસની મદદથી તેને રુમ મળ્યો છે.