કોરોના વાયરસ ના ઘટતા જતા કેસ બાદ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવામાં ફરીથી કેસ વધવાનો ખતરો પણ વધી ગયો છે. આ દરમિયાન કેંદ્રીય ગૃહ મંત્રાલયએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં કોરોના સાથે સંકળાયેલી ગાઇડલાઇન્સના નક્કર પાલન કરાવવાની વાત કહી છે.
ટેસ્ટિંગ-ટ્રેકિંગ-સારવારની નીતિ પર કરે કામ
ગૃહ મંત્રાલ્યના સેક્રેટરી અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે કે લોકડાઉનને ખોલતી વખતે કોવિડ અનુકૂળ વ્યવહાર, ટેસ્ટિંગ-ટ્રેકિંગ-સારવાર અને રસીકરણ માટે રણનીતિ અપનાવવી જરૂરી છે.