લાંબા સમયથી યુવાનો જે પદની ભરતીની જાહેરાતની રાહ જોઇ રહ્યા હતા તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર (ASI) ના પદ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Bharti bord) ના અધ્યક્ષ વિકાસ સહાય (Vikas Sahay) તથા ગૃહ વિભાગ (Home Department of Gujarat) દ્વારા અધિકારીક જાહેરાત કરી દેવામાં આવી છે. જેના કારણે યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે.
લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે.