એડમિરલ કરમબીર સિંહે 24માં નેવલ ચીફનો પદભાર સંભાળ્યો. એડમિરલ કરમબીર સિંહ લાંબી કાનુની લડાઇનાં અંતે એડમિરલ સુનિલ લાંબાનાં અનુગામી તરીકે નૌસેનાનાં વડા બન્યા છે. એડમિરલ સુનિલ લાંબાનો કાર્યકાળ 31’મે એટલે કે આજે પૂરું થઈ રહ્યો છે ત્યારે લશ્કરી ટ્રીબ્યુનલે તેમને કાલે જ નૌસેનાનાં વડા તરીકેનો ચાર્જ લેવાની મંજૂરી આપે હતી. જણાવી દઇએ કે એડમિરલ કરમબીર સિંહની નૌસેનાનાં વડા તરીકેની નિમણૂંકને સેનાનાં વિશેષ ટ્રીબ્યુનલમાં પડકારવામા આવી હતી. તો ટ્રીબ્યુનલે બે દિવસ પૂર્વે જ આવતા સાત અઠવાડિયા માટે તેમની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણીને સ્થગિત કરી દીધી હતી.