એક સમયના રાજકીય સહયોગી ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધો બિલકુલ વણસી ગયા છે. હવે શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે ભાજપને શિવસેનાની ઈર્ષ્યા થાય છે અને બળતરા પણ, પરંતુ હું તેમને બરનોલ લગાવવાની સલાહ પણ નહીં આપું.