Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ ભારતનું પહેલું અવકાશ મિશન adity L-1 તેના અંતિમ તબક્કામાં છે. થોડા જ દિવસોમાં તે નિર્ધારિત લક્ષ્ય L-1 પોઈન્ટ પર પહોંચી જશે. ઈસરોના ચીફ એસ. સોમનાથે આ અંગે જાણકારી આપી હતી. ઈસરોના ચીફે જણાવ્યું કે, adity L-1 એકદમ સાચા માર્ગ ગતિ કરી રહ્યું છે અને મને લાગે છે કે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે,  7 જાન્યુઆરીએ adity L-1 તેના અંતિમ દાવપેચને પૂર્ણ કરી L1 પોઈન્ટમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ