કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધીર રંજને વિશેષાધિકાર સમિતિ તેમની વિરુધ તપાસ કરી પોતાનો અહેવાલ રજૂ ના કરે ત્યાં સુધી લોકસભામાંથી ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેનો મામલો પ્રિવિલેજ સમિતિ પાસે પેન્ડિંગ રહેશે જે તપાસ કરશે. અધીર રંજનને લોકસભામાંથી બરતરફ કરવા માટે બીજેપી નેતા પ્રહલાદ જોષીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો સંસદે સ્વીકાર કર્યો હતો.