દેશનાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ સ્વિસ કંપની હોલસીમ પાસેથી ૧૦.૫ અબજ ડોલર એટલે કે રૂ.૮૦૮૫૦ કરોડમાં અંબુજા સિમેન્ટ ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા અને તેની પેટા કંપની એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે.
હોલસીમ અંબુજા સિમેન્ટ માં ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી જૂથે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે.
અદાણી જૂથે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે.