અદાણી સમુહ અને મુંબઇ એરપોર્ટમાં GVK સમુહની હિસ્સેદારી ખરીદશે.ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનીમાં સમુહે સોમવારે તેમણે મુંબઇ એરપોર્ટમાં GVK સમુહની હિસ્સેદારી ખરીદી અને નિયંત્રણ કરવાના કરાર કર્યા.
અદાણી એન્ટરપ્રાઇસના શેર બજારને મોકલેલી યાદીમાં કહ્યુ કે ‘અદાણી સમુહ હોલ્ડિંગ્સે એરપોર્ટ ડેવલપર્સના ઋણ અધિગ્રહણ માટે કરાર કર્યા છે.’GVK સમુહ પાસે મુંબઇ આંતરરાષ્ટ્રિય એરપોર્ટ લિ.ના 50.50 ટકા હિસ્સેદારી છે.ઋણને ઇક્વિટીમાં બદલવામાં આવશે.
બંને કંપનિયો આ સોદામાં નાણાકિય પક્ષનો ખુલાસા નથી કર્યો,ચુચનામા કહેવામાં આવ્યુ કે અદાણી સમુહ માયલમાં એરપોર્ટ્સ કંપની ઓફ સાઉથ આફ્રિકા(ACSA) તથા બિડવેસ્ટની 23.5 ટકા હિસ્સેદારીના અધિગ્રણહ માટે પણ પગલા લેવામાં આવશે.આ માટે ભારતિય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)ની મંજુરી મળી ચુકી છે.આ સોદો પુરા થયા બાદ GVKની 50.50 ટકા હિસ્સેદારી સાથે મુંબઇ એરપોર્ટ પર અદાણી સમુહની હિસ્સેદારી 74 ટકી થઇ જશે.