અદાણી ગ્રૂપના શેરમાં આજે મિશ્ર શરૂઆત જોવા મળી હતી.શરૂઆતી કારોબારમાં ઘણા શેરોમાં મજબૂતી દેખાઈ હતી જ્યારે કેટલાક શેર્સમાં ઘટાડો પ્રભુત્વ ધરાવ્યું હતું. આજે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીનના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આસ્ટોક 4 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ આજે લગભગ ફ્લેટ શરૂઆત બાદ 2 ટકા નજીક તૂટ્યો છે. સવારે અદાણી ગ્રૂપના 10 લિસ્ટેડ શેરોમાંથી 9 શેરો ઘટ્યા છે અને 1 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સમાં તેજી દેખાઈ છે .અદાણી પોર્ટનો શેર તેજી સાથે કારોબાર કરતા શેરોમાં સામેલ છે. આ સામે અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, એસીસી,