અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવતા અમદાવાદમાં CNGનો ભાવ 83.90 રૂપિયાએ પહોંચી ગયો છે. 2022માં CNGના ભાવમાં આઠ વખત વધારો કર્યા બાદ 17 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો કરવામાં આવતા અમદાવાદમાં હવે CNG અને ડીઝલ વચ્ચે માત્ર રૂપિયા 8.25 નો જ તફાવત રહી ગયો છે.