અદાણીનો ઓસ્ટ્રેલિયાના ખાણ પ્રેજેક્ટના ટેકામાં ઓસ્ટ્રેલિયા,ક્વીન્સલેન્ડ પ્રીમિયર એન્નાસ્ટાસિયા પાલાસુઝુકની આગેવાનીમાં આઠ મેયર સભ્યો સહિત 25 સભ્યોનું ઉચ્ચ સ્તરીય પતિનિધિ મંડળે આદાણી જૂથનાં મુંદ્રા પોર્ટ સહિતના પ્રોજેક્ટ્સની મુલાકાત માટે આવ્યું છે. પ્રતિનિધિ મંડળે મુંદ્રા પોર્ટની મુલાકાત લીધી હતી. ક્વીન્સલેન્ડ સરકાર આદાણીના 16.5 અબજના કાર્માઈકલ ખાણ પ્રોજેક્ટ અંગે પ્રતિબદ્ર્ છે.