-
બોલીવુડ એકટ્રેસ રાખી સાવંત પંચકુલાના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં આયોજીત ધી ગ્રેટ ખલી રેસલિંગમાં ડાન્સ કરી રહી હતી. તે દરમ્યાન એક મહિલા પહેલવાને તેને પોતાની સાથે કુસ્તી કરવાનો પડકાર ફેંક્યો અને રાખી રિંગમાં ઉતરતા જ મહિલા પહેલવાને તેને પોતાના ખભા ઉંચકીને જોરથી રિંગમાં પછાડતા તે ઘાયલ થઇ ગઇ હતી. તરત જ તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી.