જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે. તે સેટેલાઈટની જે સોસાયટીમાં એક્ટ્રેસ રહે છે તે સોસાયટીના ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી (Payal Rohatgi) એ ફ્લેટની મીટિંગમાં જઈ સભ્યો સાથે ગાળાગાળી કરી ધમકીઓ આપી છે. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી ફિલ્મ એક્ટ્રેસની અટકાયત કરી છે