-
શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે. ગુલાબી ઠંડી બાદ ધીમે ધીમે કાતિલ ઠંડીથી શેરીઓના કૂતરાઓને બચાવવા અને તેમને પણ ગરમ વસ્ત્રોની જરૂર પડે તે હેતુથી બોલીવુડના કલાકાર લરૂણ શર્માએ મોટી સંખ્યામાં સ્વેટર અને મોજા ખરીદ્યા છે. પંજાબના ચંડીગઢમાં ઠંડીનો પારો 8 ડીગ્રી સુધી પહોંચી જતો હોય છે. તેથી તેમણે આ ગરમ વસ્ત્રો અબોલ જીવો માટે ખરીદ્યા છે. તેમાંથી પ્રેરણા લઇને અન્ય લોકોએ પણ પોતપોતાના વિસ્તારના કૂતરાઓ અને અન્ય અબોલ જીવો માટે આવું જ સદકાર્ય કરવુ જોઇએ.