Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે સલમાનને મારવા માટે તારીખનું પણ એલાન કરવામાં આવ્યુ છે. આ વાતની જાણકારી મુંબઈ પોલીસે આપી છે. એક કોલરે પોલીસ કંટ્રોલને કોલ કરીને કહ્યું કે, તે સલમાન ખાનને 30 તારીખે મારી નાખશે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ