-
હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકેની ભૂમિકા ભજવનાર રાજપાલ યાદવ નામના કલાકારને ચેક બાઉન્સના કેસમાં દિલ્હી હાઇકોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે. તેમણે 5 કરોડની લોન ભરપાઇ ન કરતાં જે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થતાં છેવટે કોર્ટે કડક વલણ અપનાવીને 3 મહિનાની સજા સંભળાવી હતી.