ફિલ્મ અભિનેતા નસીરૂદ્દીન શાહની તબિયત બગડી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે નસીરને ન્યૂમોનિયા થયો છે. તેમના ફેફસા પર તાજેતરમાં ઈન્ફેક્શન જોવા મળ્યુ હતુ અને એ બાદ નસીરને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના મેનેજરનુ કહેવુ છે કે, હવે તેમની તબિયત પહેલા કરતા સારી છે અને હાલમાં ડોકટરો તેમના પર નજર રાખી રહ્યા છે. તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.