ફિલ્મ આલોચક અને એક્ટર કમાલ રાશિદ ખાનની મુંબઈ પોલીસે 2020માં કરવામાં આવેલા એક વિવાદાસ્પદ ટ્વીટના કારણે ધરપકડ કરી છે. કેઆરકેના નામથી પ્રખ્યાત ખાનની મલાડ પોલીસે ધરપકડ કરી છે. તેમની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. કેઆરકેને આજે બોરીવલી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
કમાલ આર ખાને વર્ષ 2020માં તેણે એક ટ્વિટ કર્યું હતું ત્યારબાદ તેના પર સોશિયલ મીડિયા પર ધર્મને ઠેસ પહોંચાડતી વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ છે. યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કેઆરકે પર ધર્મ વિરુદ્ધ ટ્વિટ કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.