અભિનેતા એજાજ ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના (એનસીબી) અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. એજાજ રાજસ્થાનથી જેવો મુંબઇના એરપોર્ટ પર ઉતર્યો ત્યાં જ એનસીબીના અધિકારીઓએ તેની નારકોર્ટિક્સ કેસમાં પૂછપરછ માટે અટકાયત કરી લીધી હતી. આજે એટલે બુધવારે સવારે 8 કલાકની પૂછપરછ બાદ એનસીબીએ ધરપકડ કરી લીધી છે.