Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શિક્ષા, ચિટફંડ, અવૈધ ખનન, બેરોજગારી જેવા મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા એક આવાજ - એક મોર્ચા અને વોઈસીસ ઓફ યુથ ના પ્રતિનિધિઓને આજે સિવિલના ડોક્ટર્સના સારવાર રિપોર્ટના આધારે ઉપવાસના આઠમાં દિવસે ગમે ત્યારે પોલીસ તંત્ર દ્રારા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભર્તી કરવા હુકમ કરવામાં આવ્યા છે. જેના કારણે ગમે ત્યારે રોમેલ સુતરિયા, યાકુબ ગામિત,પ્રવિણ ગામિત,થોમસ ગામિત,સગેશ ગામિત અને ધર્મેશ ગામિત ને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લોક કલા મંચ ભવન ,ખાડાવાલી ચાલી, ગોમતીપુર, અમદાવાદ થી લઈ જઈ ભર્તી કરવામાં આવે તેવી શક્યતાઓ છે,એમ સંસ્થા દ્વારા જણાવાયું હતું,.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ