કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે કોવિન સોફ્ટવેર અને અન્ય કામગીરી અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એક વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને હરાવવા માટે તૈયાર કરાયેલા ટેક્નોલોજી એન્ડ ડેટામેનેજમેન્ટના એમ્પાવર્ડ ગ્રૂપના ચેરમેન રામસેવક શર્માએ જણાવ્યું હતું કે, મજબૂત, વિશ્વસનીય અને સજ્જડ ટેક્નોલોજી દ્વારા કોરોનાના રસીકરણની પ્રક્રિયા દુનિયાની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ બની રહેશે.