મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા પર અભિનંદન પાઠવ્યા છે. રાજ ઠાકરેએ ટ્વિટર પર કહ્યું કે ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો પરથી લાઉડસ્પીડકર હટાવવા માટે હું ખરા દિલથી અભિનંદન પાઠવું છું અને યોગી સરકારનો આભારી છું. દુર્ભાગ્યથી મહારાષ્ટ્રમાં અમારી પાસે યોગી નથી, અમારી પાસે ભોગી (સુખવાદી) છે.