ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પઢવા અંગે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરાયો છે. અધિકારીઓએ આ મામલે કહ્યું કે તેમાં 5 વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરી ચૂક્યા છે.