ભાવનગરની એક કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ કે જેમણે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે જણાવ્યું હતું તેમણે સોમવારના રોજ કોંગ્રેસના કાર્યકરો અને NSUI સભ્યોના વિરોધને પગલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ ઘટનાની તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.