સુરતના સચિન વિસ્તારમાં 5 મહીના પહેલા બે વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં અગાઉ સુરતની કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. ત્યારે આજે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે.
સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર આરોપીને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આરોપીએ 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. સુરતના સચિન વિસ્તારમાં 5 મહિના પહેલા આ બનાવ બન્યો હતો.