આજથી ૨૪ વર્ષ પહેલાં દિલ્હીના ઉપહાર સિનેમાગૃહમાં લાગેલી ભીષણ આગના કેસમાં દિલ્હીની ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી એવા સુશીલ અંસલ અને ગોપાલ અંસલને પૂરાવા સાથે ચેંડા કરવાના આરોપસર ગુનેગાર ઠરાવીને સોમવારે સાત-સાત વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. યાદ રહે કે આ આગની દુર્ઘટનામાં ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.