બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજુ કુંદ્રાની ધરપકડ બાદ એક આરોપીએ ચોકાવનારી માહિતી આપી છે અગાઉ પોલીસની કાર્યવાહી અને ધરપકડથી બચવા માટે કુંદ્રાએ 25 લાખ રૂપિયાની લાંચ આપી હોવાનો દાવો ફરાર આરોપીએ કર્યો છે.
પોલીસે તેની પાસે લાંચ માગી હોવાનો દાવો પણ તેણે કરતા ખળભળાટ મચી ગયો છે. પૉર્ન ફિલ્મ પ્રકરણમાં અરવિંદ શ્રીવાસીવ ઉર્ફે યશ ઠાકુર પણ શંકાસ્પદ આરોપી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કુંદ્રા પાસેથી 25 લખ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ ઠાકુરે કર્યો હતો.