ગઢડા બોટાદ રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. કાર ધડાકાભેર હાઇવે પરના દૂઘ વાહન સાથે અથડાતા કારમાં આગ લાગતા કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત ગઢડા પાસે આવેલા ટાટમ ગામમાં થયો હતો.