-
સામાન્ય રીતે ઇમરજન્સી વખતે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે. પરંતુ આ વાહનને જ અકસ્માત નડે તો 108વાળા કોને બોલાવે..? પોરબંદર નરસંગ ટેકરી પાસે આવી જ એક એમ્બ્યુલન્સ પલટી કાઇ ગઇ હતી. જેમાં એક કર્મચારીને ઇજા પહોંચી હતી. આ એમ્બ્યુલન્સને સીધી કરવા અને લઇ જવા માટે ક્રેન બોલાવવી પડી હતી.