યૂપીના ફિરોજાબાદ માં આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ગત રાત્રે એક ડબર ડેકર વોલ્વો બસ રોડ પર ઉભેલી ટ્રોલીમાં ઘુસી ગઇ. આ ભીષણ અકસ્માતમાં 14 મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે 24થી વધુ અન્ય લોકો ઘાયલ થયા છે, તેમાં લગભગ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.