ઉન્નાવ (ઉ.પ્ર.) : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આજે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર દિલ્હી જતી ડબલ ડેકર સ્લીપર બસ દૂધના ટેન્કર સાથે ટકરાતા ૧૮ લોકોનાં મોત થયા છે એને ૧૯ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

Copyright © 2023 News Views