Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ACBએ રાજકોટમાં લાંચના છટકામાં સપડાયેલા DEO અશોક ચૌધરીના મહેસાણામાં અને તેમના વતન ગુંજામાં મકાનોનીને તપાસ શરુ કરી છે. ACB ચૌધરીના બેંક લોકરની પણ જડતી શરુ કરી. DEOએ ફિક્સ પગારમાંથી ફૂલ પગારમાં મૂકવાના ઓર્ડર માટે લાંચ માંગેલી. નોંધપાત્ર છે કે DEOઓ વતી નિવૃત એજ્યુકેશન ઈન્સપેક્ટર એચ.એમ.દવે લાંચ લેતા હતા. તેમની પણ પોલીસે ધરપકડ કરી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ